અમદાવાદ એડિટર રાકેશ જોષી
દેશ ના યુવા ધન ને બરબાદ કરતી સટ્ટા બેટિંગ એપ્લિકેશન
આમતો કહેવાઈ છે કે ગુજરાત માં જુગાર પર પ્રતિબંધ છે જો તમે જાહેર માં જુગાર રમતા હોઇ તો પોલીસ કેસ થઈ શકે છે જો આજ જુગાર કોઈ એપ્લિકેશન દ્વારા ઓનલાઈ રમવામાં આવે તો શું પોલીસ કેસ કરી શકે છે ?
ગુજરાત માં ઓનલાઇન ચાલતી આવી તો અનેક એપ્લિકેશન નો જોવા મળી રહી છે જે ગુજરાત સરકાર ને ખૂલ્લો પડકાર ફેકી રહી છે
સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહીયો છે તેવામાં જુગાર પણ હવે સોશિયલ મીડિયા નો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ભલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં હોય કે પછી ફેસબુક એકાઉન્ટ માં હોય કે પછી અન્ય કોઈ વેબ સાઇટ માં કલ્યાણ બઝાર. મધુર 24. બાલાજી મટકા. રતન મટકા. પપ્પુ પ્લાનિંગ . કલ્યાણ 365. સારા777 મટકા. કલ્યાણ સર્કલ.
જેવી અનેક એપ્લિકેશન જોવા મળી જશે
એપ્લિકેશનો ના સંચાલકો નું કહેવું છે કે સરકાર શ્રી ની મંજૂરી થી ઓનલાઈ સટ્ટા બેટિંગ એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માં ઓનલાઇન આવી એપ્લિકેશન નો રાફડો જોવા મળી રહીયો છે
કલ્યાણ સર્કલ એપ્લિકેશન પર બજાર ના ભાવો પણ આપવામાં આવ્યા છે
કલ્યાણ રાત્રિમિલન રાત્રિમિલન દિવસ કલ્યાણરાજધાની રાત્રિ મુખ્ય બજારરાજધાની દિવસ६२સિંગલ ડિજિટ ૧૦= ૧૦૦જોડી ડિજિટ ૧૦= ૧૦૦૦સિંગલ પાના ૧૦= ૧૬૦૦- ડબલ પન્ના ૧૦= ૩૨૦૦ટિપલ પન્ના ૧૦= ૮૦૦૦
ઑનલાઇન એપ્લિકેશન જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર ના જુગાર પર પ્રતિબંધ છે તે દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે યુવા ધન હવે ઓનલાઈન સટ્ટા બેટિંગ નો યુપોગ કરીને જુગાર રમી રહ્યા છે સરકાર ના કોઈ કડક નિયમો ઓનલાઈન એપ્લિકેશન પર લાગુ પડતા નથી કે શું?


