રાકેશ જોષી એડિટર
હાલમાંજ અમદાવાદ ના રિંગ રોડ પર ચાર અમદાવાદ પોલીસ કર્મચારી દ્વારા મુંબઈ ના વેપારી પાસે થી 5. લાખ 88 હજાર નો તોડ કર્યા હોવાનું સામે આવ્યું હતું તેવામાં બધું તોડ કાંડ બાર આવ્યો છે
ભાવનગર માં પોલીસ કર્મચારી એ 1લાખ 80 હજાર નો તોડ કર્યા નું સામે આવ્યું છે
અમદાવાદ માં છેલ્લા બે મહિનાથી દારૂના ધંધા બંધ થતાં પોલીસ પણ કમાવવાનો રસ્તો ગોતી લેતી હોય છે
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનનો એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. બાપુનગર પોલીસ સ્ટેશન મા નોકરી કરતો સહદેવસિંહ પલાણિયા નામના આ કોન્સ્ટેબલને એસીબીએ રૂ.3,000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ વિભાગની છબી ફરી એકવાર ખરડાઈ છે. આ કેસની વિગતો મુજબ બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહે એક ફરિયાદીની રિક્ષા શંકાના આધારે જપ્ત કરી હતી.પોલીસે પકડેલી રીક્ષા છોડવા માગી હતી લાંચ તોડ પાણી કરવામાં માહિર અગાઉ સહદેવસિંહ પલાણિયા કાલુપુર પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા હતા ત્યાં પણ સહદેવસિંહ પલાણિયા ના ત્રાસ થી વેપારીઓ ત્રાહિમમાં પોકારી ગયા હતા હાલમાંજ રિંગ રોડ પર ચાર ટ્રાફિક પોલીસ જવાને એ મુંબઈ ના વેપારી પાસેથી 5 લાખ 88 હજાર નો તોડ કરિયો તે સામે આવ્યું હતું હવે ભાવનગર માં પણ કોન્સ્ટેબલ એ 1 લાખ 80 હજાર નો તોડ કર્યા નું સામે આવ્યું છે હાલમાંજ ટોપ એન્ડ ટાઉન બનેલી છ પોલીસ કર્મચારી દ્વારા તોડ કરવામાં આવેલ ઘટના સામે આવી છે
આ ઘટના દર્શાવે છે કે કેટલાક પોલીસકર્મીઓ હજુ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. જે કાયદાનું પાલન કરાવતી સંસ્થા માટે ચિંતાનો વિષય છે. પોલીસે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની જરૂર છે. જેથી કાયદાના રક્ષકો પર લોકોનો વિશ્વાસ ટકી રહે. આ ઘટના સમાજ માટે પણ એક બોધપાઠ સમાન છે કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે જનતાએ પણ જાગૃત અને સક્રિય બનવું જરૂરી છે.

