Rajkarn

C.R પાટિલે આપ્યા સંકેત ગાંધીનગર માં રાજકારણ માં નવાજૂની ના એધાણ. પ્રમુખ મંત્રીમંડળ મા થશે નવાજૂની

C.R પાટિલે આપ્યા સંકેત ગાંધીનગર માં રાજકારણ માં નવાજૂની ના એધાણ. પ્રમુખ મંત્રીમંડળ મા થશે નવાજૂની
Views: 168
1 0

Read Time:1 Minute, 23 Second

અમદાવાદ એડિટર રાકેશ જોષી

ગાંધીનગર: રાજકારણ માં ફરી એક વાર ગરમાવો જોવા મળી રહીયો છે ત્યારે બધાની નજર કમલમ પર છે હવે એ જોવાનું છે કે કમલમ માં કોણ કોણ ફૂલ ખોલાવે છે

ઘણા સમય થી ગુજરાત પ્રદેશ પ્રમુખ ની રાહ જોવાઈ રહી છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ગુજરાત ખાતે આગમન થતા અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે અને અંદરોઅંદર ગુસપુસ ચાલી રહ્યું છે કે કોણ બનશે ગુજરાત માં પ્રદેશ પ્રમુખ અને મંત્રી મંડળ માં શું નવાજૂની થવાની છે તેવા અનેક સવાલો પર બધાની નજર છે જેમાં હાલ માંજ ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હવે આપણે જ્યારે પણ મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા ગુજરાત અધ્યક્ષ સાથે મળીશું.તેમના આ નિવેદનથી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક મંત્રી મંડળો માં અંદરો અંદર ગુસફૂસ શરૂ થઈ હતી

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *