Read Time:44 Second
એડિટર રાકેશ જોષી
અમદાવાદ છેલ્લા બે મહિનાથી kyc ના લીધે લાભાર્થી યોને અનાજ મળવાનું બંધ થતા લાભાર્થી યો અને સરકારી અનાજ ના દુકાનદારો માં રોષ ની લાગણી ફેલાઈ હતી હવે ફરીથી સરકારી અનાજ આપવાનું ચાલુ થતા દુકાનદારો તેમજ લાભાર્થી યો માં ખુશી નો મહોલ જોવા મળિયો હતો જેમાં નરોડા ઝોન માં આવેલ અમુક દુકાનદારો તો અનાજ માફિયા ઓ સાથે મિટીંગો પણ ચાલુ કરી દીધી છે હવે એ જોવાનું છે કે લાભાર્થી યોને હવે કેટલો લાભ મળે છે




