Ahemdabad

ગુજરાત માં હવે બૂટલેગરો ની ખેર નહીં ફરી એકવાર ગુજરાત પોલીસ ની આકરી કાર્યવાહી થી બૂટલેગરો માં ફડફડાટ

ગુજરાત માં હવે બૂટલેગરો ની ખેર નહીં ફરી એકવાર ગુજરાત પોલીસ ની આકરી કાર્યવાહી થી બૂટલેગરો માં ફડફડાટ
Views: 283
0 0

Read Time:4 Minute, 43 Second

એડિટર રાકેશ જોષી

શ્રી વિકાશ સહાય, IPS,
પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, શ્રી દ્વારા હવે બૂટલેગરો પર ફરી એક વાર ગુજસીકોટ હેઢળ ગુનો દાખલ

DGP વિકાસ સહાય ની સૂચના આધારે શ્રી નિર્લિપ્ત રાય, IPS,
નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

તેમજ શ્રી મયુર ચાવડા, પોલીસ અધિક્ષક,
સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

તેઓના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર, ગોવા, દમણ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ રાજ્યમાંથી
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ને ગુજરાત રાજ્યના સુરત શહેર,
સુરત ગ્રામ્ય તેમજ તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે હેરફેર કરતી સંગઠિત ગુનેગાર ટોળકી
(Organized Crime Syndicate) ના મુખ્ય સૂત્રધાર
વિશ્વાસ ભીમરાવ ડોગે (ગડરી), રહેવાસી – નવાપુરા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર
તથા તેના કુલ ૦૯ સાગરિત મળી કુલ ૧૦ આરોપીઓ સામે
ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC)–2015
ની કલમ ૨૨(૧)(એ) મુજબ પોલીસ કમિશ્નર, સુરત શહેર
તરફથી પ્રાપ્ત મંજૂરી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે C.R. No. 11995001250041/2025
હેઠળ GCTOC અધિનિયમની કલમ ૩(૧) ની પેટા કલમ (૨), કલમ ૩(૨), કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ
દિનાંક 21/11/2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે.


(૨) તપાસ અંગે

ઉપરોક્ત ગુનાની તપાસ શ્રી નિર્લિપ્ત રાય,
નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય
ના સુપરવિઝન હેઠળ શ્રી સમીર વાળિયા, પોલીસ અધિક્ષક, તકનિકી સેવાઓ,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર ને સોંપવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ ટીમો દ્વારા
આ સંગઠિત ગુનેગાર ટોળકીના મુખ્ય આરોપી
(૧) વિશ્વાસ ભીમરાવ ડોગે (ગડરી)
તથા તેના સાગરિત
(૨) ઇમરાન ઉર્ફે બલ્લી અબ્બાસ મલુતાનિ, રહેવાસી – નવસારી
(૩) પંકજભાઈ રામદેવભાઈ સોનવણે, રહેવાસી, નવાપુરા જિ. નદુબાર, મહારાષ્ટ્ર
(૪) રાહુલ સોનમ મડલ, રહેવાસી – સુરત, મૂળ રહેવાસી – બિહાર
(૫) જહાંગીર યાકૂબભાઈ મન્સુરી, રહ.સુરત, મળુ રહે બિહાર તથા (૫) જહાગીર યાકુિભાઇ મન્સરુી,
રહે સુરત, મળુ રહે નવાપુરા જિ. નદુબાર, મહારાષ્ટ્ર નાઓના અલગ-અલગ જગ્યાએથી હસ્તગત કરતા ઉપરોક્ત
ગુના કામે તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ે વાગે ધોરણ સર અટક કરવામા આવેલ છે.
૩/ ઉપરોક્ત આચરતી સંગઠિત આચરતી ટોળકી મુખ્ય સાગરીત વિશ્વાસ ભીમરાવ ડોગે (ગડરી)
નાઓ,વિરુદ્ધ પંજાબ હરીયાણા, ગોવા, દમણ તથા મહારાષ્ટ્ર નવગેરે રાજ્યમાથાંથી ગેરકાયદેસર રીતેમોટા પ્રમાણમાાં IMFL
જથ્થો ગુજુરાત રાજ્ય મા સપ્લાય કરવા અંગે ગુજુરાત ધી પ્રોહીબેસન એક્ટ-૧૯૪૯ હઠે ળ કુલ-૮૨ ગુના ઓ જ્યારે
ઉપરોક્ત ટોળકી અન્ય ઉપરોક્ત આરોપી ઓ વિરુદ્ધપણ ૧૫ થી વધુ ગુના ઓ દાખલ થયલે છે.
૪/ ઉપરોક્ત પાંચેય આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીઓ ના મોબાઈલ ફોન તથા અન્ય
મદ્દુામાલ કબ્જે કરી, ઊંડાણપવૂક તપાસ હાથ ધરવામાાં આવેલ છે.
૫/ સ્ટેટ મોિીટરીંગ સેલ દ્વારા ચાલુ વર્ગ-૨૦૨૫ મા પ્રોહીબેસન ગેરકાયદેસર પ્રવનૃિ સાથે
સકાં ળાયેલ અલગ-અલગ ટોળકીઓ વિરુદ્ધ માં ગુજસીટોક હેઠળ કુલ-૦૫ એફ.આઈ.આર. દાખલ કરવામાાં આવલે છે,
કુલ-૪૫ આરોપીઓ પૈકી કુલ-૨૮ આરોપીઓ નિધરપકડ કરી, કાયદેસરિી કાયગવાહી હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *